ભોજનશાળા

         

  • ભોજનશાળામાં તૈયાર થતા મેનુ માટે ક્વોલીફાઈડ ન્યુટ્રીશનિષ્ટની સલાહ લેવામાં આવે છે તથા સમયાંતરે વિદ્યાર્થીઓ તથા સ્ટાફને માર્ગદર્શન મળી રહે તેવા સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
  • અમારી સંસ્થા ISO Certified હોવાથી નિયમ મુજબ રો ફૂડ, કુક્ ફૂડ તથા પાણીના સેમ્પલનું પ્રમાણિત લેબોરેટરીમાં ટેસ્ટીંગ પણ કરાવવામાં આવે છે.
  • જૈનધર્મ પ્રમાણે મહિનામાં પાંચ તિથિના દિવસે લીલોતરી શાક ન વાપરતા કઠોળ રાખવામાં આવે છે. જેમકે, પાંચમ, બે આઠમ, બે ચૌદસ એ દિવસે કઠોળનું શાક+ગોળ, મુરબ્બો કે છુંદો રાખવામાં આવે છે.
  • મહિનામાં એક દિવસ મિષ્ટભોજન રાખવામાં આવે છે.

            દાખલા તરીકે:- જેઠ સુદ-૫ ના રોજનું મેનુ નીચે મુજબ હતું .

            ચુરમાના લાડુ, ફૂલવડી, ચટની, પુરી, શાક, દાળ, ભાત, પાપડ, છાસ.

  • મહિનામાં એક વખત શ્રી મણીભદ્ર વીર ની સુખડી રાખવામાં આવે છે.
  • ફરસાણ:- દૂધીના મુઠિયા, સફેદ ઢોકળા, ઈડલી-ચટણી-સંભાર, પાણીપુરી, રગડા પેટીસ, ખમણ ઢોકળા ફરસાણ સાથે દાળ, ભાત, દુઘ પણ હોય છે
  • જેટલા પણ પાલીતાણા જતા-આવતા યાત્રિકો પધારે છે તેમની માટે ચોવિહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
  • સાધુ, સાધ્વીજી મહારાજસાહેબના વૈયાવચ્ચની પણ વ્યવસ્થા છે.

વિદ્યાર્થીઓ તથા મહેમાનો માટે ઉચ્ચ ગુણવત્તા યુક્ત તથા કેલેરીથી ભરપુર નીચે મુજબનું મેનુ પીરસવામાં આવે છે.

દિવસ

બપોર

સાંજ

સોમવાર

રોટલી, દાળ, ભાત, લીલું શાક, કઠોળ, છાસ.

ભાખરી, દાળ, ભાત, શાક:- ચણાદાળ+ટમેટા, ગોળ, દૂધ

મંગળવાર

રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, છાસ.

બાજરાના રોટલા, ખીચડી, કઢી, મરચા+બેસન, દૂધ

બુધવાર

રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, છાસ.

મસાલા પૂરી, ખીર, દાળ, ભાત/દાળઢોકળી, ભાત, રમકડા, દૂધ.

ગુરુવાર

રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, છાસ.

થેપલા, છુંદો, વઘારેલા ભાત, દૂધી+ટામેટાનું સૂપ, દૂધ.

શુક્રવાર

રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, છાસ.

ચોખાના રોટલા, કેળાની સુકીભાજી, દાળ, ભાત, ગોળ, દૂધ.

શનિવાર

રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, છાસ.

ફરસાણ, ચટની, દાળ, ભાત, દૂધ

રવિવાર

રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, છાસ.

પુરી, છોલે, દાળ, ભાત, મસાલાપુરી, મગ, દાળ, ભાત, દૂધ.

 

  

 

Quick Links

  • 1
    Alumni

    Register,Login or Search our Almuni

  • 2
    Student

    Admission, Result search or Find status

  • 3
    Donation

    Help student. Help future

  • 4
    Contact Us

    May I help you?