ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પેટા વિભાગ GUJCOST દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Gujarat STEM (science, technology, engineering, and math) Quiz નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ભાવનગર જિલ્લાનું સંકલન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ રત્નાશ્રમના 200 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રવૃત્તિમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
.jpg)
.jpg)