સર્વ વિદ્યાર્થી મિત્રો સાથે આશ્રમ પરિવારે યોગાસન કરી પોતાના મન પસંદ આસનનો એક ફોટો અને પરિવાર સાથે પ્રાણાયામ કરતો એક ફોટો મોકલાવી ‘વિશ્વ યોગદિવસની’ઉજવણીનો આરંભ કર્યો. આ કોરોના મહામારી સામે વધું લડાઈ આપવા અને પરિવારની તંદુરસ્તી વધે એ હેતુને ધ્યાનમાં રાખી બાળકોએ ઘરે બેસી પરિવાર સાથે યોગ કરી ‘યોગ દિવસ’ યાદગાર બનાવ્યો.....
21 જૂન 'વિશ્વ યોગદિવસની’ ઉજવણી પોતાના પરિવાર સાથે કંઇક અલગ રીતે કરી. વધુ ફોટોગ્રાફ જોવા માટે ફોટો ગેલેરી પર ક્લીક કરો.
