તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભ

પ્રત્યેક વર્ષની જેમ ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન તા.૨/૨/૨૦૨૨ નાં રોજ "વિવિધલક્ષી ગુરુકુળ હાઈસ્કૂલ સોનગઢ" મુકામે યોજાયેલ. આ સ્પર્ધામાં સિહોર તાલુકાની વિવિધ શાળાઓના અંદાજીત ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. વિવિધ વિભાગોની સ્પર્ધામાં સમૂહ ગીત, વકતૃત્વ સ્પર્ધા, ડ્રોઇંગ, નાટક અને રાસનો સમાવેશ કરાયેલ હતો. આ સ્પર્ધામાં આપણા રત્નાશ્રમના ૨૨ વિદ્યાર્થીઓએ સમૂહ ગીત, વકતૃત્વ સ્પર્ધા અને ડ્રોઇંગમાં હિસ્સેદારી નોંધાવેલી. જેમાં નીચે મુજબ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ક્રમ
|
વિદ્યાર્થીનું નામ
|
ધોરણ
|
સ્પર્ધાનું નામ
|
પરિણામ
|
૧
|
સંગોઇ વીર હિતેશભાઈ
|
૧૧
|
અંદર-૧૭ સમૂહ ગીત
|
પ્રથમ
|
૨
|
સાવલા વરૂણ સુરેશભાઈ
|
૧૧
|
|
|
૩
|
ગડા નીશીત દીપકભાઈ
|
૧૧
|
|
|
૪
|
ગાલા હિતેન બીપીનભાઈ
|
૧૧
|
|
|
૫
|
લાલન મલવ શૈલેશભાઈ
|
૧૧
|
|
|
૬
|
વીરા સ્મિત પંકજભાઈ
|
૧૦ ગુજ.
|
|
|
૭
|
વોરા કરણ અનિલભાઈ
|
૧૦ અંગ્રેજી
|
|
|
|
|
|
|
|
૮
|
ડાઘા આયુષ દીપકભાઈ
|
૮ અંગ્રેજી
|
અંદર-૧૪ સમૂહ ગીત
|
પ્રથમ
|
૯
|
શાહ ધ્રુવ સચીનભાઈ
|
૭ અંગ્રેજી
|
|
|
૧૦
|
પારેખ નમન પંકજભાઈ
|
૭ અંગ્રેજી
|
|
|
૧૧
|
બોરીચા દિવ્ય કરનભાઈ
|
૭ અંગ્રેજી
|
|
|
૧૨
|
માંડલિયા અમન નીતિનભાઈ
|
૧૦ ગુજ.
|
|
|
|
|
|
|
|
૧૩
|
ગડા મિત જીતેન્દ્રભાઈ
|
૭ અંગ્રેજી
|
વકતૃત્વ સ્પર્ધા
|
બીજુ
|
૧૪
|
મહેતા નૈશલ શ્રેયાંશભાઈ
|
૯ અંગ્રેજી
|
વકતૃત્વ સ્પર્ધા
|
ત્રીજુ
|
|
|
|
|
|
૧૫
|
બાટવિયા મહેક ચેતનભાઈ
|
૧૧
|
ડ્રોઈંગ
|
બીજું
|