National Science Day Celebration અંતર્ગત Math & Sci.Dept. and Maa Foundation Trust, Bhavnagar દ્વારા વિદ્યાર્થીઓને વિડીયો તેમજ વિવિધ પ્રયોગો દ્વારા વિજ્ઞાનની નજીક લાવવાનો તેમજ તેને સમજવા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. આ ઉપરાંત Indian Institute of Science Education and Research, Pune દ્વારા આયોજિત ઓનલાઈન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમજ પોતાની વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ તેમજ રસને સંતોષવાનો પ્રયત્ન કરેલ.

