કોવીડ-૧૯ રસીકરણ અભિયાન

સરકારશ્રીના આદેશ મુજબ સોનગઢ આરોગ્ય કેન્દ્રના સહયોગ થી ૧૫ થી ૧૮ વર્ષનાં બાળકોને કોવીડ-૧૯ રસીકરણ આપવાનું હોવાથી ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા કુલ ૨૦૪ વિદ્યાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવેલ. બાળકોએ આ અવસરને ઉજવણી કરીને વધાવ્યો હતો. 

 

news headlines