શ્રી જે.કે.શાહ જુનિયર કોલેજ

ધોરણ 12 માર્ચ 2022 પરિણામ

100 ટકા પરિણામ

ગુજરાત રાજ્યમાં 1064 શાળાનું પરિણામ 100 ટકા જેમાં 1 શાળા

 શ્રી જે.કે.શાહ જુનિયર કોલેજ

ગુજરાત રાજ્યમાં 1064 શાળાનું પરિણામ 100 ટકા જેમાં 1 શાળા

 શ્રી જે.કે.શાહ જુનિયર કોલેજ

કુલ 36 વિદ્યાર્થીઓમાંથી  36 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંકન સાથે પાસ

શાહ યશ ભરતભાઇ  (કોડાય) 86.21 ટકા સાથે પ્રથમ સ્થાન

વીરા કુશલ અશ્વિનભાઈ  (દેવપુર)   84.40 ટકા સાથે દ્રીતીય સ્થાન  તથા ગાલા જૈનમ દીપકભાઈ  (ડોણ)  83.75 ટકા સાથે તૃતીય સ્થાન

8 વિદ્યાર્થીઓ 80 ટકા  થી ઉપર, 8 વિદ્યાર્થીઓ 70 ટકા થી ઉપર, 14 વિદ્યાર્થીઓ 60 ટકા થી ઉપર અને 6 વિદ્યાર્થીઓ 50 ટકા થી ઉપર  આવેલ

 

 

 

 

news headlines